2.Human Reproduction
medium

બલ્બોયુરેથ્રલગ્રંથિ અને કોપર્સ લ્યુટિયમના સ્થાન અને કાર્ય આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

બલ્બોયુરેથ્રલ ગ્રંથિ

સ્થાન $:$ પ્રોસ્ટેટ ગ્રંથિની પાછળ મૂત્રજનનમાર્ગની બે પાર્શ્વ બાજુએ આ ગ્રંથિ આવેલી છે.

કાર્ય $:$ તેનો સ્રાવ ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે.

કોપર્સ લ્યુટિયમ

સ્થાન $:$ તે અંડપાત બાદ ગ્રાફિયન પુટિકામાંથી વિકાસ પામતી ગ્રંથિમય રચના છે.

કાર્ય $:$ તે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.